New CM of Gujarat: New Chief Minister of Gujarat announced-Bhupendra Patel | ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી

New CM of Gujarat: – New Chief Minister of Gujarat announced: Bhupendra Patel : New CM of Gujarat LIVE: Anandiben’s confidant Bhupendra Patel becomes new CM of Gujarat, meets 17th CM before 2022,

LIVE: ભાજપે ફરી પ્રજાને સરપ્રાઈઝ આપી; ગુજરાતના નવા CM તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી

  • ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે ભુપેન્દ્ર પટેલ
  • મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણી અને નિતિન પટેલના આશીર્વાદ લીધા

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું હતું.

મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા.

ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યોની બેઠક શરૂ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ આનંદીબેન પટેલના વિશ્વાસુ એવા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

LIVE: BJP surprises people again; Bhupendra Patel selected as the new CM of Gujarat

BJP has again given a surprise to the people of Gujarat. Ahmedabad’s Ghatlodia assembly member Bhupendra Patel has been chosen because the new chief minister of Gujarat. Union Minister Narendra Singh Tomar has announced the name of Bhupendra Patel because the Chief Minister in an MLA meeting held at Kamalam as an observer.

The long-running resentment of the Patidar community towards the BJP will now get away . The BJP has chosen Patidar because the Chief Minister and is playing the strategy of counting in 2022 consistent with Patidar. Bhupendra Patel has also been the chairman of Auda. Bhupendra Patel was first elected MLA in 2017.

અહિંથી જાણો ગુજરાતીમાં સંપુર્ણ ઓફિશિયલ ન્યુઝ- સંદેશદિવ્યભાસ્કરગુજરાત સામાચારTV9 Gujarati Live

After the resignation of Vijay Rupani, the sole question in everyone’s mind was who are going to be the new Chief Minister of Gujarat? However now this discussion has come to an end. The series of meetings at Kamalam had been happening since this morning. Acting Chief Minister Vijay Rupani, Acting Deputy Chief Minister

Nitin Patel also as CR Patil were present within the meeting. this is often not a race: Nitin Patel

Are you within the CM race? So Nitin Patel replied that if the media makes various speculations, it’s their right. But the party will decide who are going to be the chief minister. Speaking of races, this is often not a race. you’ll run the race for the CM post with the media now, then discuss who are going to be taken within the cabinet then which department are going to be assigned to the ministers. you’ve got the proper to form all the guesses but only our national leadership will decide all the names. we’ll accept whatever our national leadership tells us to try to to . that’s why the unity of Gujarat BJP workers is discussed at the national level

Leave a Comment